- ચાંદીપુરા વાયરસ થી સાબરકાંઠા જિલ્લા હોસ્પિટલ ખાતેથી આજરોજ સુધી છ બાળકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
- હાલમાં ચાંદીપુરા વાયરસ થી જિલ્લામાં બાળકોના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે જ્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોગચાળો ખેડબ્રહ્મા શહેર મા ન ફેલાય તે માટે . નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અગમચેતીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલમાં ગેમેક્સિન દવાનો છંટકાવ ચાલુ કરવામાં આવ્યો છે.
- નગરજનોએ આ કામગીરીને બિરદાવી હતી
Author: Najar News
Post Views: 53