કારગીલ વિજય દિવસ ” નિમિતે ભવ્ય મશાલ રેલી નુ આયોજન કરવા મા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ની સુચના અનુસાર આજરોજ સરદાર ચોક ખાતે થી
તારીખ 25-07-2024 ગુરુવાર ના રોજ “કારગીલ વિજય દિવસ ” નિમિતે એક ભવ્ય મશાલ રેલી નુ આયોજન કરવા મા આવ્યુ હતુ શહેર ભાજપ પ્રમુખ તેમજ ભાજપ તાલુકા પ્રમુખ યુવા મોરચો
તેમજ ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ના કાર્યકર્તાઓ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના મહિલા સહીત ના કાર્યકરો આ મશાલ રેલી મા જોડાયા હતા
આ મશાલ રેલી સરદાર ચોક થી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર સુધી નીકળી હતી
Author: Najar News
Post Views: 41