આજરોજ ડીડી ઠાકર કોલેજ ખાતે નારી શક્તિ વંદના ઉત્સવ , મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલાઓની સુરક્ષા લગત કાયદાઓ સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન રાખી સેમિનાર રાખવામાં આવેલ
અને ખેડબ્રહ્મા ટાઉન ખાતે રેલીનું પણ આયોજન કરવામાં આવેલ,
પ્રજ્ઞાબેન પટેલ,
ડીવાયએસપી શ્રી પાયલ સોમેશ્વર,
પીએસઆઇ એવી જોશી,
જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સોનલબેન,
સાયબર ક્રાઇમ પીએસઆઇ પ્રજાપતિ સાહેબ,
તથા કોલેજના મંત્રી શ્રી અને આચાર્યશ્રી હાજર રહી અને માર્ગદર્શન આપેલ.
Author: Najar News
Post Views: 44