450 કિમીની રામદેવરા (રણુજા)ની પદયાત્રા
૫૫૧ ફૂટ લાબી ધજા સાથે ૨૨૫ પદયાત્રીઓ જોડાયા
ગુજરાત-રાજસ્થાનની સરહદના ખડાત ગામના માતા દેવી મંદિરથી ૨૨૫ પદયાત્રીઓ દ્વારા ૫૫૧ ફૂટની ધજા લઈ. રણુજાના માર્ગે પ્રયાણ કરતા ઠેર ઠેર આ ધજા સાથેના પદયાત્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે સિરોહી નજીક પાલી રોડ ઉપર પોસાલિયા ખાતે એક મહિનો ચાલતા ૨૨ મા વર્ષે નિઃશુલ્ક ગુજરાતી ભંડારામાં આ લાંબી ધજા સાથે ચાલતા પદયાત્રી ભાઇ બહેનોનું કુમકુમ તિલક કરીને અને ધજાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું
Author: Najar News
Post Views: 49