નિવૃત તલાટી કમ મંત્રી 15 હજારની લાંચ લેતા એસીબના હાથે ઝડપાયા

એસીબી ની રહી સફળ ટ્રેપ

   

એક જાગૃત નાગરીક એ કરેલ ફરીયાદન આધારે

 

*આરોપી:*

(૧) મહેન્દ્રકુમાર મોહનલાલ ભાટીયા, ઉં.વ.૬૫ ધંધો નિવૃત તલાટી કમ મંત્રી રહે. મોડાસા જી.અરવલ્લી 

 

 લાંચની માંગણીની રકમ :

  રૂ. ૧૫,૦૦૦/- 

 

લાંચની સ્વીકારેલ રકમ :

  રૂ. ૧૫,૦૦૦/-  

  

લાંચની પરત મેળવેલ રકમ:

  રૂ. ૧૫,૦૦૦/- 

  

ટ્રેપની તારીખ :

તા.૨૯/૦૮/૨૦૨૪

 

*ટ્રેપનું સ્થળ:*

મહારાજા કોમ્પ્યુટરની દુકાનમાં,

પ્રથમ ગેસ્ટ હાઉસ,

મોડાસા ચાર રસ્તા, જી.અરવલ્લી

 

*ટુંક વિગત :*

આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદીના પિતાશ્રીએ જમીન વેચાણ રાખેલ. જે વેચાણ નોંધની પાકી નોંધ મંજુર કરાવી આપવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ. ૧૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં, છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાંણા રૂ.૧૫,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

ટ્રેપીંગ અધિકારી:

શ્રીમતી ટી. એમ. પટેલ,

પોલીસ ઈન્સ્પેક્ટર,

અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી :

શ્રી એ. કે. પરમાર,

મદદનીશ નિયામક,

ગાંધીનગર એ.સી.બી. એકમ

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score