- ટોલ ફ્રી : ૧૦૬૪
- *એ.સી.બી.ની સફળ ડિકોય*
*ફરીયાદી* : સરકાર તરફે શ્રી બી.ડી.રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે.
ડિકોયર :
જાગૃત નાગરીક
આરોપી* : સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ નોકરી સહાયક મોટરવાહન નિરિક્ષક, વર્ગ-૩ આર.ટી.ઓ. કચેરી નવસારી
ગુનો બન્યા* : તા.૩૦/૦૮/૨૦૨૪
લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૭૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૭૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૭૦૦૦/-
ગુનાનુ સ્થળ* : નવસારી આર.ટી.ઓ. કચેરી ઇન્સ્પેકટરની ઓફિસ રૂમમાં
ગુનાની ટુંક વિગત* : એ.સી.બી.ને આધારભૂત માહિતી મળેલ કે, નવસારી આર.ટી.ઓ. કચેરીના અધિકારી/કર્મચારીઓ નવસારી હાઇવે ઉપર અન્ય રાજય માંથી આવતી જતી ટ્રકોને રોકી જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી ટ્રક ડ્રાઇવર/માલીક પાસેથી રૂ.૫,૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીની લાંચની ગેરકાયદેસર માંગણી કરતા હોવાની ફરિયાદ મળેલી. જે આધારે સહકાર આપનારનો સહકાર મેળવી આજરોજ ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે સહકારની આપનારની ડિટેઇન કરેલ ટ્રકને છોડાવવા કાયદેસરના નાણા ઉપરાંત રૂ.૭,૦૦૦/-ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ડિકોય કરનાર અધિકારી* : શ્રી બી.ડી.રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે. નવસારી તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.