લક્ષ્મીપુરામા નાળામાં હાથ પગ ધોવા ઉતરેલો ખેડૂત ડુબી જવાથી મોત પોલીસ ધટના સ્થળે

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે હાથ પગ ધોવા જતા ડૂબી જતાં મરણ થયું હતું

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતા ઠાકોર બાબુભાઇ જીવાભાઇ પોતાના ખેતરમાંથી કામ કરી સવારના 9 કલાકની આસપાસ પરત ફરતા હતા ત્યારે કાળીમાતાના મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિર તરફ જતા રાસ્તમાં વાંધુ આવતા તેમાં હાથ પગ ધોવા જતા લપસી પડી દુબી ગયા હતા અને દુવી જવાથી મરણ થયું હતું જે અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલીસે લાશ ખેડબ્રહ્મા સિવિલ મા લાવી પી.એમ કરાવી તપાસ હાથ ધરી હતી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score