ખેડબ્રહ્મા પોલીસે ફુટ પેટ્રોલિંગ કર્યું
ભાદરવી પૂનમને લઇ ખેડબ્રહ્મામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું રાત્રીના સમયે ચાલવાનું ટાળો અને વહેલી સવારે ચાલતા પદયાત્રીઓએ રેડીયમ પટ્ટી લગાવવી.
ખેડબ્રહ્મા પોલીસે ફુટ પેટ્રોલિંગ કર્યું
ભાદરવી પૂનમને લઇ ખેડબ્રહ્મામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું
ગરબા અને સંગીત ના કારણે રોડ ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેની ખાસ તકેદારી રાખવી.
સેવા કેન્દ્રો ની આસપાસ સ્વચ્છતા રહે અને માર્ગમાં ગમે ત્યાં પાણીની બોટલ કે અન્ય પ્લાસ્ટીક ની ચીજવસ્તુઓ નાખવી નહિ.
ધાર્મિક સ્થળો એ નિયમોનું પાલન કરવું ધક્કામુક્કી કરવી નહિ અને સામાન સંભાળીને રાખવો.
કેમ્પમાં જરૂરી સેવાનો લાભ લેવો, ભક્તિમય વાતાવરણ જાળવી રાખવું.
કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં નજીકના કેમ્પમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો સંપર્ક કરવો.