દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 74 મા જન્મદિવસ નિમિતે અને ઇન્ડિયન રેડ ક્રોસ સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ના એક વર્ષ પૂર્ણ થવા ની ઉજવણી નો કાર્યક્રમ હોસ્પિટલ ખાતે
ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ તથા કાર્યકર્તા અને હોસ્પિટલ ના અધિક્ષક અશ્વની ભાઇ ગઢવી અને સ્ટાફ તથા ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ભાજપ શહેર મંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ જનઔષધિ કેન્દ્ર ના ઝોન -2 ના એરિયા મેનેજર રાહુલ વૈષ્ણવ તથા ફાર્માસિસ્ટ જય પટેલ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો. હતો
Author: Najar News
Post Views: 86