આજ રોજ ખેડવા ગ્રુપ ગ્રામપંચાયત દ્ધારા ‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૪’, અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ .પ્રિયંકાબેન ખરાડીના અધ્યક્ષ સ્થાને યોજાયો.જેમાં ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિરજીભાઈ ગમાર,ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ગીતાબેન પારગી,તાલુકા સદસ્ય શ્રી લીલાભાઇ,ખેડવા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી શ્રી મનીષભાઈ પંચાલ,અનિલભાઈ,બળવંતભાઈ,
રવજીભાઈ,નરસિંહભાઇ,મશરૂભાઈ,લક્ષ્મણભાઈ,ઉદભાઈ તથા ગ્રામપંચાયતના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.
Author: Najar News
Post Views: 41