નજર ન્યુજ તરફથી હાર્દિકશુભકામનાઓ 🥳. જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા નુ ગૌરવ…

*જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા નુ ગૌરવ…*

    તાજેતરમાં મુકામે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં માધ્યમિક વિભાગમાં વિભાગ પાંચ અને વિભાગ બ જેમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

 કિશોરી શિવમ દિનેશભાઈ, ચૌહાણ તરુણ પ્રભુસિંહ માધ્યમિક વિભાગ. કેના બેન અશોકભાઈ નાઈ.

વિભાગ -2 પરિવહન અને સંદેશા વ્યવહાર દરજી ધ્રુમિલ ધ્રુવકુમાર વણકર નાગેન્દ્ર જેઠાભાઈ. માર્ગદર્શક – ચિરાગભાઈ બી પટેલ. અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ- પાંચ [બ ] કાર્બન શુદ્ધિકરણ પદ્ધતિ માર્ગદર્શક રોહિત આર પટેલ.. દીકરાઓ પટેલ હર્ષ વિનોદભાઈ દેવડા વર્ધમાનસિંહ જનકસિંહ… ઉત્કૃષ્ટ દેખાવ બદલ સુપરવાઈઝર શ્રી આર પી વાલા અને શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ એસ પટેલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા..

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score