પોશીના તાલુકા ના લાંબડીયા ગામમા અંબિકા નવરાત્રી માઈ મંડળ ધ્વારા.દાતાશ્રીઓનું તેમજ પોલીસ પરિવાર નું સન્માન કરવામાં આવ્યું

તારીખ. 08/10/2024 ના રોજ નવરાત્રી ના પાવન અવસર પર.

પોશીના તાલુકા ના લાંબડીયા ગામમા અંબિકા નવરાત્રી માઈ મંડળ ધ્વરા.દાતાશ્રીઓનું તેમજ પોલીસ પરિવાર નુ સન્માન કરવામાં આવ્યું અને 

Pi સાધુ સાહેબ ધ્વારા. વ્યવસ્થા ના ભાગરૂપે પ્રવચન આપ્યુ 

સાથે સાથ જાણીતા લોક સાહિત્યકાર સંજુરાજા લાંબડિયા ધ્વારા નવરાત્રી નો મહિમા અને.વ્યસન મુક્તિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યુ અને ફ્રેશ લાઈટ કરાવી માતાજી નો જોરદાર નાદ જય કારો કરાવ્યો અને ખેંલયાઓને આનંદ કરાવ્યો.

 

લોક સાહિત્યકાર સંજુરાજા એ અંગત વાત કરતા જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્ર માં ધર્મ પરિવર્તન અટકાવવા માટે.

આપડી સંસ્કૃતિ સંસ્કાર ને આવા કાર્યક્રમ થકી જાળવી રાખવા જોઈએ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score