વિજયનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શહીદ સ્મારક થી વીરાંજલિ વન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ..

  • વિજયનગર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શહીદ સ્મારક થી વીરાંજલિ વન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ..

 

૧ર૦૦ વનવાસી શહિદવીરોની સ્મૃતિને ચિરંજીવ રાખવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન ૧ર૦૦ વૃક્ષો વાવી શહિદ સ્મૃતિ વન ઉભું કરી વનવાસી શહિદોને યથોચિત શ્રદ્ધાંજલિ અર્પી છે.

 ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહિલા બાળ સમિતિના ચેરમેનશ્રી લીનાબેન નિનામા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણ, નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો આ વિકાસ યાત્રામાં જોડાયા હતા.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score