ખેડબ્રહ્મા શહેર મા આવેલ દુકાન દાર અનાજ ઓછુ આપતા હોવા ની બુમાબુમ થવા પામી છે
ખેડબ્રહ્મા શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાન વેપારી દ્વારા અનાજ કાપી દેવામાં આવતું હોવાની બૂમરાણ ઊઠવા પામી છે હાલમાં દિવાળીના પર્વને લઈ ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજનો પૂરો જથ્થો તેમજ તહેવારના પર્વ નિમિત્તે તેલ અને ગોળ અને ચણા મળી રહે તેવા ઉમદા આશરે થી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે કેટલાક દુકાનદારો પોતાના મળતી આ વો સાથે મળી અને દુકાને માલ ખરીદવા આવતા અરજદારોનું અનાજ કાપી લેતા હોવાની બુમરાળ ઉઠવા પામે છે જ્યારે આ દુકાનદાર પાસે ટોટલ જેટલા 573 રેશનકાર્ડ ધરાવતા હોઇ
Author: Najar News
Post Views: 157