અંબાજી – ગુજરાત
અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે.
15 વર્ષની સગીરા ગબ્બર પર્વત પાસે તેના મોટા પિતાના ઘરે જઈ રહી હતી.
ટાંકણી ગામનો એક વ્યક્તિ જે સગીરને ઓળખતો હતો તેણે તેને બાઇક પર બેસાડી લીધી હતી.
છ ગુનેગારો બાઇક પર છાપરી રોડ પરના જંગલમાં લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો.
સગીરા બેભાન બનીને ત્યારે નરાધમો ભાગી ગયા
સગીરની માતા એ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અંબાજી પોલીસે આ શખ્સોની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.
નરાધમોએ સગીરા પર ગળા પર બાંધી બળાત્કાર ગુજાર્યો હતો
Author: Najar News
Post Views: 151