સાંસદ સભ્ય એ મહંત શ્રી ના લીધા આશીર્વાદ વાંચો અહીંયા ક્યાં અને કઈ જગ્યાએ

આજ રોજ ઇડર તાલુકાના છાપી ખાતે શ્રી વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ માં ઉપસ્થિત રહી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમહંત વેદ વ્યાસપુરીજી મહારાજ ના શ્રીમુખે અને શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમહંત જશોદાપુરી માતાજી ના સાનિધ્યમાં લોકસભા સાં


સાંસદો શોભના બેન એ કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આ મંગલમય પ્રસંગે જશોદાપુરી માતાજી સાથેના મારા જૂના સંસ્મરણોને યાદ કર્યા.સાસદ અને મહંત જશોદાપુરી માતાજીએ પી.ટી.સી. કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો અને તેઓની  મિત્રતા ખૂબ ગાઢ હતી,આજે ઘણા સમયે જૂની યાદો તાજી કરી આનંદ ની લાગણી અનુભવી.હતી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score