નજર ન્યુજ બ્રેકિંગ
ગોતા રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર
ઘાયલ બે વ્યક્તિને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક ધોરણે આપી હતી
સારવાર ત્યારબાદ રીફર કરાયા હતા તો એકનું મોત
અન્ય એક સારવાર અર્થે
અકસ્માતની જાણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી
Author: Najar News
Post Views: 147