ઘાડના ગુન્હામાં ત્રણેક માસથી નાસતા આરોપીઓને પકડી પાડતી પોલીસ

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના ઘાડના ગુન્હામાં ત્રણેક માસથી નાસતા આરોપીઓને પકડી પાડતી નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ નંબર-૪

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓની સુચનાથી પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડવા અલગ અલગ ટીમો બનાવેલ તે અનુસંધાને પાયલ સોમેશ્વર પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાનાઓએ જરૂરી માર્ગદશર્ન આપેલ તે અનુસંધાને ટીમ નંબર ૪ તથા ૫ ના ઇન્ચાર્જ શ્રી ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્માનાઓએ ટીમ નંબર ૪ ના ઇન્ચાર્જ એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટરનાઓને જરૂરી સુચના આપતા તેઓ તેમની ટીમ સાથે આ દિશામા સતત કાર્યશીલ હતા.

જે અનુસંધાને આ

ટીમ નંબર ૪ ના ઇન્ચાર્જ એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર તેમની ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વડાલી ત્રણ રસ્તા નજીક આવતા એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટરનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૦૨૦૯૦૧૭૨૪૦૬૬૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૦(૨), ૧૮૯(૨), ૧૯૧(૨) મુજબના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા-ફરતા આરોપીઓ (૧) પરવેઝમીયા અસરફમીયા ચૌહાણ ઉ.વર્ષ ૪૦ રહે કરબા એરીયા ઘરોઈ રોડ વડાલી તા.વડાલી જી.સાબરકાંઠા (૨) અસરફમીયા રફીકમીયા નાગોરી ઉ.વર્ષ ૩૩ રહે કરબા એરીયા ઘરોઈ રોડ વડાલી તા.વડાલી જી.સાબરકાંઠાનાઓ વડાલી ત્રણ રસ્તા નજીક ઉભા છે જે બાતમી હકીકત આધારે એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા સદરી આરોપીઓ મળી આવતા તેઓની પુછપરછ કરતાં તેમજ ખાત્રી કરતા સદર આરોપીઓ ઉપરોકત ગુન્હામાં નાસતા ફરતા હોવાનું જણાઈ આવેલ.

 

જેથી સદરી નાસતા ફરતા આરોપીઓ (૧) પરવેઝમીયા અસરફમીયા ચૌહાણ ઉ.વર્ષ ૪૦ રહે કસ્બા એરીયા ઘરોઇ રોડ વડાલી તા.વડાલી જી.સાબરકાંઠા (૨) અસરફમીયા રફીકમીયા નાગોરી ઉ.વર્ષ ૩૩ રહે કસ્બા એરીયા ઘરોઈ રોડ વડાલી તા.વડાલી જી.સાબરકાંઠા નાઓને હિમતનગર ગ્રામ્ય પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૦૨૦૯૦૧૭૨૪૦૬૬૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૦(૨),૧૮૯(૨),૧૯૧(૨) મુજબના કામે બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ તા ૦૮/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ વડાલી પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ 

 

(૧) ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર

 

(૨) એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર

 

(૩)અ.પો.કો પ્રવિણસિહ મકનસિહ બ નં-૧૨૧૩

 

(૪)અ.પો.કો કિશનભાઈ ગોવિંદભાઈ -૮૬૩

 

(૫)અ.પો.કો.કમલભાઈ રણજીતભાઈ બ નં-૨૮૫

 

(૬)અ.પો.કો. મિનેષભાઈ ડાહ્યાભાઈબ નં-૨૭૯

 

(૭)ડ્રા.પો.કો.જતીનભાઈ નટુભાઈ બ નં-૧૨૯


Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score