વિજયનગર પોલીસ સ્ટેશન ની મુલાકાત લેતા સ્વામી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ

આજરોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિજયનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધીહતી એમને પોલીસની કામગીરી વિશે વિગત વાર પી એસ આઇ એ વી જોષી દ્વારા
સમજાવવામાં આવ્યા અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ
Post Views: 2



