ભારત દેશના વડાપ્રધાન એ ચલાવેલ સ્વચ્છ ભારત અંગેની ઝુંબેશ અનુસંધાને ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે તાલુકા વિકાસ અધિકારી એમ આઇ પટેલ ની આગેવાની હેઠળ લીલી ઝંડી આપીહતી આ સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગિયા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ બચી બેન ચંદુભાઈ બુબડીયા તેમજ ગ્રામ પંચાયત કર્મચારી ટી સી એમ તથા ભીમાભાઇ વણઝારાતથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નું તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સફાઈ કામદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Post Views: 2



