નજર ન્યૂજ બ્રેકિંગ
ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર સર્જાયો અકસ્માત
આ અકસ્માત મા ત્રણ વ્યક્તિ ઓને ઈજા ઇજાગ્રસ્તો ને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સદનશીબે.કોઈ મોટી જાનહાની નઈ જનરલ હોસ્પિટલ ખાતે ફરજ પર ના ડોક્ટર એ તાત્કાલિક ધોરણે સારવાર આપી

ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર અકસ્માતમાં ગાડી નંબર RJ19GH8535 અન્ય વાહન સાથે થયો અકસ્માત
આ અકસ્માત મા ત્રણ વ્યક્તિ ઓને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા
Author: Najar News
Post Views: 189








Total Users : 782216
Total views : 33761466