સાબરકાંઠા એસ.ઓ.જી ટીમ એ નકલી નોટ

બનાવવવાનુ છાપખાનુ પકડી બે ઇસમ ની ધરપકડ કરી
તલોદ વિસ્તાર માંથી દેશની અર્થવ્યવસ્થાને ગંભીર ખલેલ પહોચાડનાર બનાવટી ચલણી નોટોનું છાપખાનું પકડી આરોપીને બનાવટી ચલણી નોટો સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી ટીમ
Post Views: 2



