સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ની શુલ્ક મળી રહેતી સેવા નો લાભ લેવા આહવાન કરાયુ
ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં નીચે મુજબની સારવાર તમને નિશુલ્ક આપવામાં આવે છે
ન્યુમોનિયા અસ્થમા ટીબી ખેંચની સારવાર શ્વસનતંત્રના રોગો ઝાડા પેટના રોગો કિડની પતરી મેલેરિયા ડેન્ગ્યુ કમળો ડાયાબિટીસ બીપી થાઇરોઇડ
લોહીની ઓછી ટકાવારી માટે ની સારવાર
પોઈઝનિંગ ના દર્દીની સારવાર સર્પદંસ અને બીજા તમામ પ્રકારના દંસ પાણીમાં ડૂબેલા ની સારવાર અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ
સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેવી
ડોક્ટર હિતેશ કે પટેલ
મેડિકલ ઓફિસર ના જણાવ્યા અનુસાર ઉપર મુજબ ની સેવાઓ
સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ની શુલ્ક મળી રહેશે લાભ લેવા આહવાન કરાયુ
Post Views: 7



