નારકોટીકસ ડ્રગ્સ પદાર્થ અધિનિયમના ગુન્હાના ડીસા દક્ષીણ પો.સ્ટે.ના ગુન્હામા છેલ્લા આઠ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોશીના પોલીસ
પોલીસ ટીમ ડી.એન.સાધુ પો.ઇન્સ. પોશીના પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ આર.કે.ગજ્જર પો.સ.ઇ. તથા ડી-સ્ટાફના માણસો સાથે દીશામા સતત વોચ તથા તપાસ રાખી કાર્યરત રહેલ ત્યારે તારીખ ૭ ફેબ્રુઆર ના રોજ તાબાના માણસો સાથે પોશીના પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે
દરમ્યાન સાથેના આ.લો.ર.દીપકકુમાર પુંજાભાઇ બ.નં.૦૭૮૫ નાઓને બાતમી હકિકત મળેલ કે બનાસકાંઠા જીલ્લાના ડીસા દક્ષીણ પો.સ્ટે.પાર્ટ બી ગુ.ર.નં-૧૧૧૯૫૦૦૪ ૨૫૦૩૩૯/૨૦૨૫ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ કલમ-૮(સી),૨૦(બી)(૨)(એ),૨૯ મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી હવલાભાઇ કાંતિભાઇ નાગોત્તર રહે-ચંદ્રાણા તા-પોશીના વાળો ચંદ્રાણા ગામની સીમમા રોડ ઉપર ઉભેલો છે તેવી બાતમી હકિકત આધારે સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર જઇ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ડીસા દક્ષીણ પો.સ્ટે.સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
હવલાભાઇ કાંતિભાઇ નાગોત્તર ઉ.વ.૩૮ રહે-ચંદ્રાણા (ખણી ઘાંટી ફળો)તા-પોશીના જી.સાબરકાંઠા
પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
(૧) શ્રી ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેકટર
(૨) શ્રી આર.કે.ગજ્જર પોલીસ સબ ઇન્સપેકટર (સર્વેલન્સ સ્ટાફ)
(3) અ.3.કે. અમિતકુમાર સાવનભાઇ બેબ.નં.૨૮૭
(૪) અ.હે.કો દીલીપભાઇ ભાણજીભાઇ બ.નં.૩૧૨
Author: Najar News
Post Views: 45








Total Users : 782219
Total views : 33761470