best news portal development company in india

કરુન્ડા નજીક વડાલી પો.સ્ટે.ની હદમાંથી બે ઇસમોને દેશી બનાવટની બંદુકો સાથે પકડી પાડતી વડાલી પોલીસ ટીમ.  

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

કરુન્ડા પો.સ્ટે.ની હદમાંથી બે ઇસમોને દેશી બનાવટની બંદુકો સાથે પકડી પાડતી વડાલી પોલીસ ટીમ.

 વડાલી પો.ઇન્સ ડી.આર.પઢેરીયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા.
જે આધારે અ.પો.કોન્સ. નરેશભાઈ મોતીભાઈ બ.ન. ૯૭૭ નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે વડાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા મેધ ગામથી કરુંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગૌચરમા આરોપી મહેંદ્રભાઈ માવજીભાઈ ડાભી ઉ.વ. ૨૬ તથા રાકેશભાઈ સુરેશભાઇ ડાભી ઉ.વ. ૩૨ બન્ને રહે.દામાવાસ તા.ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા વાળા નાઓ પોતાના અંગ કબજામા વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક નંગ ૨ સિંગલ બેરલની કિ.રૂ.૧૦,૦૦૦/- ની સાથે રાખી મળી આવતાં સદરી બન્ને આરોપીઓ વિરૂધ્ધમાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પ્રસંશનિય કામગીરી કરેલ છે. –
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) પો.ઈન્સ. ડી.આર.પઢેરીયા
(૨) પો.સબ.ઇન્સ. કે.એલ.જાડેજા
(૩) અ.હે.કોન્સ. હિરણસિહ જગતસિહ બ.ન. ૩૫૪
(૪) અ.પો.કોન્સ. નરેશભાઈ મોતીભાઈ બ.ન. ૯૭૭
(૫) અ.પો.કોન્સ. સુરેશસિહ જગતસિહ બ.ન.૭૭૩
(ડી.આર.પઢેરીયા) પોલીસ ઇન્સ્પેક્ટર વડાલી પોલીસ સ્ટેશન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई