best news portal development company in india

વડાલી થી ખેડબ્રહ્મા તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ હવે રોજનું થયું છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વડાલી થી ખેડબ્રહ્મા તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ હવે રોજનું થયું છે 

વડાલી થી ખેડબ્રહ્મા તરફ જતા શાક માર્કેટ આગળ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે એક તરફનો માર્ગ થઈ ગયો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે શાક માર્કેટમાં આવતા વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા એક તરફનો રોડ બિલકુલ બ્લોક કરી દેવામાં આવ્યું છે જેને લઇ સવારે વહેલી સવારે નોકરી પણ નીકળતા કેટલાક લોકો ફસાઈ જાય છે તેમ જ હાઈવે પર નિકળતી બસોને પણ અહીં ટ્રાફિકનો ભોગ બનવાનો વારો આવ્યો છે વારંવાર રજૂઆતો બાદ પણ આ ટ્રાફિકનો નિવારણ ન આવતું હોવાનું પણ સામે આવ્યું છે ટ્રાફિકના કર્મચારીઓ માત્ર દિવસ દરમિયાન દેખા દેતા હોય છે પરંતુ ખરેખર સવારે અહીંયા ટ્રાફિક ના નિયમોને હળવું કરવા માટે રહેવું જરૂરી છે 108 જેવી અદ્યતન સેવા અહીં આવીને ખોવાઈ જાય છે ક્યારે કોકના વાહલસોયા નું  આ આ ટ્રાફિકના કારણે જીવ ગુમાવવાનું વારો આવે તો નવાઈ નહીં સત્વરે વહેલી સવારે આ ટ્રાફિક ખુલ્લો કરી રોડ ખુલ્લો કરવામાં આવે તેવી સ્થાનિક રાહદારીઓની માંગ પણ ઉઠવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई