પરબો નો વિકાસ ક્યા અટક્યો છે 
ખેડબ્રહ્મા અનેમાં ગટરની વધારે ફરિયાદો મહિને એજન્સી ઓ ને રૂપિયા ચુકવાતા હોવા નો ચૂકવણુ થતુ હોવા છતા ગટરો ઉભરાઈ ને બંધ થવાનુ નામ નથી લેતી તેમજ કાળ જાણ ગરમી વચ્ચે શહેર મા નગરપાલિકા સંચાલિત પીવાના પાણી ને પ્રમુખ સમસ્યા દૂર કરવા વારંવાર રજૂઆત કરાઇ છે પરંતુ જીલ્લા કે નગરપાલિકા પ્રમુખ ને કે શહેર પ્રમુખ ને આ પરબો પાણી ચાલુ કરવા કોઈ પણ જાત નો રસ જ હોય તેવુ હાલ લાગી રહ્યુ છે ચોમાસુ સીઝન ચાલુ થાય પછી પાણી ચાલુ કરવા નો કોઈ અર્થ ખરો? મલાઈ ની જગ્યાએ તુરંત કામગીર થાય છે મલાઈ વગર ના કામ ટલ્લે ચઢે છે
.
Post Views: 7



