વિજયનગર તાલુકા 6 ચીતરીયા પંચાયત બેઠક ની ચુંટણી ચરમ સીમા એ 
વિજયનગર તાલુકામાં આવેલ ચિતરિયા તાલુકા પંચાયત સીટ પર ઉમેદવાર તરીકે રમીલાબેન જયંતિભાઈ ધોધરા ના પ્રચાર માટે પાલ મુકામે જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી ઓ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાળ, જિલ્લા પંચાયત વિજયનગર અને કણાદર સીટ ના સદસ્યો, વિજયનગર તાલુકાના સંગઠન ના પ્રમુખ પરેશ પટેલ, મહામંત્રી કીરીટ સડાત સહિત તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Post Views: 7



