ATS અને SOG પોલીસનું ઓપરેશન*

*ભરૂચ : ATS અને SOG પોલીસનું ઓપરેશન*

 

દહેજની ફાર્મા કંપનીમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સનું રોમટીરીયલ ઝડપી પાડ્યું

 

દહેજ જોલવાની એલાયન્સ ફાર્મ કંપનીમાંથી MD ડ્રગ્સ બનાવવાનું કરોડોનું મટીરીયલ ઝડપાયું

 

સિન્થેટિક સિમ્યુલન્ટ ડ્રગ્સ મેફેડ્રોન બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી તે વેળા રેડ

 

વિદેશી કંપની એલાયન્સ ફાર્મા માંથી અંદાજિત ૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

 

ભરૂચ પોલીસ અથવા ATS કરી શકે છે પત્રકાર પરિષદમાં મોટા ખુલાસા

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score