Top News

ખેડબ્રહ્મામાં પેટ્રોલ પંપ પાસે કાર સળગી

      ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર આવેલ પેટ્રોલપંપ પાસે ચાલુ કારમાં આગ લાગી હતી કાર ચાલક અને પેટ્રોલપંપના કર્મચારીઓની સમયસૂચકતાના કારણે મોટું નુકશાન ટળ્યું

Advertisement
Live Cricket Score