સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ વડાલી પોલીસ પી આઇ ડી આર પઢેરીયા ને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરાયા એ ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર કામગીરી બદલ પ્રશંસા March 19, 2026 No Comments