SMC એ રેડ કરી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ

SMC એ રેડ કરી સ્થાનિક પોલીસ ઊંઘતી

તારીખ: 18,19/10/2024

દરોડાની જગ્યા: સાબરકાઠા જીલ્લા ના વિજયનગર તાલુકો ના આભાપુર ગામ ખાટે રોડ પાર  

પોલીસ સ્ટેશન: વિજયનગર પોલીસ સ્ટેશન

જીલ્લો: સાબરકાંઠા 

        IMFL બોટલ્સ: 1228

 રૂ. 1,51,044/-ની કિંમત

વાહન : 1

 8,00,000/-ની કિંમત

મોબાઈલ: 4

 કિંમત રૂ. 15,500/-

*કુલ મુદ્દામાલ રૂ 9,66,544/-*

પો.સ.ઈ.ને આરોપી હવાલે

(1) ક્રિષ્નારામ લાભુરામ દેવસી

 એડ-જેરોલ ગામ,તા-સાચોર,જિલ્લો-સાચોર, રાજસ્થાન (દારૂ ભરેલ કાર નો ડ્રાઈવર)

 (2) રામજી ગોબરભાઈ રબારી

 ઉડ-કાઠવાવડી ગામ,તા-વિજયનગર, જિલ્લો-સાબરકાઠા (દારૂ ની લાઈન ચાલવનાર મુખ્ય આરોપી, કાર નો મલિક)

 (3) ખંગારામ મનારામ રબારી

 એડ-જેરોલ ગામ,તા-સાચોર, રાજસ્થાન (દારૂ ભરેલી કાર નો ક્લીનર)

 

 આરોપી વોન્ટેડઃ 2

 

 (1) મોહન રબારી 

 એડ-દહિયા ગમ, તા-જાડોલ, જિલ્લો-ઉદયપુર, રાજસ્થાન, દારૂ ના ઠેકા નો મલિક)

 (2) ગાધીનગર ચિલોડા ખાટે દારૂ મંગાવનાર લિસ્ટેડ હા/ના : ના

 

 દરોડા પાડનાર અધિકારી: જે.ડી.બારોટ, પીએસઆઈ, એસ.એમ.સી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score