best news portal development company in india

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કાર સાથે એક ઈસમની ધરપકડ કરતી ખેડભ્રહ્મા પોલીસ 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કાર સાથે એક ઈસમની ધરપકડ કરતી ખેડભ્રહ્મા પોલીસ 

ખેડબ્રહ્મા પોલીસ રાત્રી દરમિયાન ખેડબ્રહ્મા માં પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ખાનગી રહે બાત મી મળી હતી કેGJ05CQ8009 ના નંબર વાળી ગાડી ખેડવા બોર્ડર થઈ ખેડબ્રહ્મા થઈ મહેસાણા તરફ ભારતીય બનાવટ નો વિદેશી દારુ લઈ અને જઇ રહી છે તેવી બાતમી ના આધારે વાહન ચેકીંગ દરમિયાન આ ઉપરોક્ત નંબર વાળી ગાડી આવતા તેને ઉભી રાખી ચેકીંગ કરતા અંદર થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ નંગ 48 રૂપીયા 4464 અને ગાડી ની કીંમત એક લાખ એમ કુલ રકમ 1.04464 નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપી ની ધડપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई