દેવભૂમિ દ્વારકાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ 
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ₹180 કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ-ખાતમુહૂર્ત. કર્યા
બરડા અભયારણ્ય વિસ્તારમાં ₹75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે : મુખ્યમંત્રીશ્રી
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના દૃઢ સંકલ્પને રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યો છે : કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં 143 વર્ષ પછી સિંહોનો પુનઃ વસવાટ થઈ રહ્યો છે : મંત્રી શ્રી મુળુભાઈ બેરા
Author: Najar News
Post Views: 65








Total Users : 782270
Total views : 33761534