best news portal development company in india

શિક્ષકે થપ્પડ મારતા ઘૂંઘવાયેલા વિધાર્થીએ બંધુક લાવી ગોળી મારી દીધી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

દહેરાદૂન:  શિક્ષકે થપ્પડ મારતા ઘૂંઘવાયેલા વિધાર્થીએ બંધુક લાવી ગોળી મારી દીધી

 

આ ઘટના ગુરુ નાનક સ્કૂલની છે

 

શિક્ષક ગગનદીપને પીઠમાં ગોળી મારી દીધી હતી વિધાર્થીએ 

 

વિધાર્થીએ પીઠમાં મારેલી ગોળી શિક્ષકની ગરદનમાં ફસાઈ ગઈ હતી. 

 

ઓપરેશન કરીને બુલેટ કાઢી લેવામાં આવી હતી: તબીબો

Najar News
Author: Najar News

Leave a Comment