best news portal development company in india

દેલવાડા ગામ ની સીમ મા પાણી મા મુત્યુદેહ મળી આવ્યો પોલીસતંત્ર ઘટના સ્થળ પર

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વડાલી તાલુકા ના

દેલવાડા ગામ ની સીમ મા 

એક માછીમાર બે દિવસ પહેલા રાત્રે પડી ગયો હતો  તેનો મુત્યુદેહ 

 દેલવાડા ગામની સીમમાંથી પાણી મા મળી આવ્યો

 મરણ જનાર વ્યક્તિ નું નામ ગમાર વિરાભાઇ લાડું ભાઇ ઉંમર 40 વર્ષ ખેડબ્રહ્મા ફાયર વિભાગ ટીમ દ્વારા ભારે જહેમત બાદ મુત્યુદેહ ને બહાર કાઢયો 

મરણજનાર પાંચ મહુડા ગામ નો વતની હોવાનુ સામે આવ્યુ

પ્રથમ ખેડબ્રહ્મા પોલીસ ધટના સ્થળ પર પહોંચી ત્યારબાદ વડાલી પોલીસ સ્ટેશન હદ હોવાની જાણ થતા વડાલી પોલીસ ને જાણ કરાઈ મુત્યુદેહ ને વડાલી પી.એમ અર્થે ખસેડાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई