best news portal development company in india

ફોનની ચોરીનો CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલતી વિજયનગર પોલીસ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આજથી દોઢેક વર્ષ અગાઉ થયેલ મોબાઇલ

ફોનની ચોરીનો CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧

 

કિ.રૂ.૧૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

 

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢેક વર્ષ અગાઉ ફરીયાદીનો SAMSUNG કપંનીનો M12 મોડલનો બ્લ્યુ કલરની બોડીવાળો જેનો IMEI NO.355644563655279 ના છે.જેની કિ. રૂ.૧૦,૫૦૦/- નો મોબાઈલ ફોન ચોરાયેલ હતો.જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૫૨૪૦૨૦૭/૨૦૨૪ ઇન્ડિયન પીનલ કોડ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે મોબાઇલ ફોનનો ડેટા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી ટ્રેકીંગમાં મુકેલ હતો. જે ફોન એક્ટીવેટ થતા મોબાઇલ ડિટેઇલ્સ કઢાવી એનાલિસીસ કરતા સદર ફોન મનહરસિંહ દોલતસિંહ ઝાલા રહે,છીપડી ગાયત્રી મંદિરની પાસે તા.કઠલાલ જી.ખેડા વાળાની પાસે હોવાનું જણાઇ આવતા સદરી ઇસમ મનહરસિંહ દોલતસિંહ ઝાલા રહે, છીપડી ગાયત્રી મંદિરની પાસે તા.કઠલાલ જી.ખેડા વાળાને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૫૦૦/-નો CEIR પોર્ટલ આધારે રિકવર કરવામાં વિજયનગર પોલીસને સફળતા મળેલ છે.

 

આ કામગીરી કરનાર અધિકારીકર્મચારી

 

(૧) શ્રી એ.વી.જોષી I C પોલીસ ઇન્સ્પેકટર

 

(૨) અ.હેડ.કોન્સ. જયદિપકુમાર દિનેશચંદ્ર બ.નં.૫૦

 

(૩) આ.પો.કોન્સ. દિનેશકુમાર નારણભાઈ બ.નં.૧૦૭૧

 

(૪) આ.પો.કોન્સ.બાબુલાલ મોતીજી બ.નં.૫૨૭

 

(૫) I.T. એક્ષ્પર્ટ દર્શનકુમાર પરસોત્તમભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई