best news portal development company in india

સેવા સદન મા એક કચેરી મા એક કર્મચારી છેલ્લા ૭ વર્ષ થી એક જગ્યા પર છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા કર્મચારીઓ ની બદલી ક્યારે તાલુકા વાસીઓ વચ્ચે ચર્ચા તો પ્રશ્ન

સેવા સદન મા એક કચેરી મા એક કર્મચારી છેલ્લા ૭ વર્ષ થી એક જગ્યા પર છે

 ખેડબ્રહ્મા તાલુકામાં બદલીના નામે એક ટેબલ થી બીજા ટેબલે આ કર્મચારીઓને ફેરવવામાં આવી રહ્યા છે. ખેડબ્રહ્મા સેવાસદન પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત માર્ક મકાન કચેરી તેમજ જિલ્લા પંચાયત પાણી પુરવઠા ની કચેરી તેમજ સેવા સદનમાં આવેલી અન્ય કચેરીઓ માં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા કર્મચારીઓ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ખેડબ્રહ્મા કચેરીઓ ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમ છતાં તેઓની કોઈ બદલી કરવાથી નથી અને બદલી કરાય છે તો પણ લાગતા વળગતા ઓના જેક લગાવી આ કર્મચારીઓ પરત ખેડબ્રહ્મા ખાતે આવતા હોય છે. ઉદાહરણ તરીકે ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીઓની બધી તો થઇ હતી પરંતુ ત્રણથી ચાર માસમાં આ તલાટી કમ મંત્રી ફરીથી પોતાના લાગતા વળગતા જેક લગાવી પરત ફર્યાના દાખલા પણ અહીં જોવા મળી રહ્યા તેથી ઉપરી અધિકારીઓ સત્વરે નોંધ લઇ આવા કર્મચારીઓની સત્વરે બદલી કરે તેવી તાલુકા વાંચ્યો રાહ જોઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई