best news portal development company in india

ખેડબ્રહ્મા નગરપાલિકાએ પ્રથમ વખત ધજા ચડાવી 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકાએ પ્રથમ વખત ધજા ચડાવી 

 ખેડબ્રહ્મા

ભાદરવી પૂનમના મેળાના શુભ પ્રંસગે ચૌદસના દિવસે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ખેડબ્રહ્મા માતાજી મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી હતી. 

ખેડબ્રહ્મા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નગરપાલિકાના પ્રમુખ ડૉ.પ્રિયંકા ખરાડી, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજ રાવલ તથા નગરપાલિકાના તમામ સદસ્યો અને ચીફ ઓફિસર સાવન રતાની તથા અધિકારીઓ, સફાઈ કર્મીઓ દ્વારા ભાદરવી નિમિત્તે શ્રધ્ધાપૂર્વક નગરપાલિકાથી પગપાળા જય જય અંબે ,બોલ મારી અંબે ના નાદ સાથે સૌ એ સાથે મળીને જન જનના કલ્યાણ માટે માં અંબાને પ્રાથના કરી,ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે ધ્વજા ચઢાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई