બોગસ….ડોક્ટર કે ઝોલા છાપ.?
આ કોની રહેમ નજર હેઠળ ફળ્યા ફુલ્યા છે

બોગસ ડોક્ટર પણ કેટલા……
પોશીના લાંબડીયા ખેરોજ કોટડા દેલવાડા વિસ્તાર માં બોગસ તબીબો નો રાફડો ફાટ્યો છે
એક તરફ વાઇરલ ની સીઝન અને બીજી બાજુ મીશ્ર ત્રુતુ બધુ ભેગુ થતા ડોક્ટર બની બેઠેલા લોકો ને ધી કેળા કોઈ પુછપરછ કરવા વાળુ નથી અહીંયા ટી. એચ. ઓ. ની રહેમ નજર હેઠળ સબ સલામત
સ્થાનિક પી એચ સી સેન્ટર ના ડોક્ટર સ્થાનિક રહેતા નથી તેથી. આ હાથપગા ડોક્ટર ફ્ળ્યા ફુલ્યા છે
Post Views: 1



