best news portal development company in india

ઇશ્વરભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૮, ડીવીઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૩, લાંચ લેતા ઝડપાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

*એ.સી.બી. સફળ ટ્રેપ*

એક ફરીયાદી

એક જાગૃત નાગરીક

 

આરોપી

ઇશ્વરભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૮, ડીવીઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૩, ઉધના ઝોન-એ/બી તથા લીંબાયત ઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત  

 

આ ગુનો બન્યા

તા.૨૪/૧૨/૨૦૨૫

 

ગુનાનુ સ્થળ 

મુગલીસરાઇ ફાયર સ્ટેશન, પહેલો માળ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસમાં, ચોકબજાર, સુરત

 

લાંચની માંગણીની રકમ* રૂ.૧,૦૦,૦૦૦/-

 

લાંચની સ્વીકારેલ રકમ રૂ.૧,૦૦,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ રૂ.૧,૦૦,૦૦૦/-

 

આ કેસ ની ટુંક મા વિગત

             આ કામના ફરીયાદીએ હોટલની ફાયર સેફ્ટીની NOC મેળવવા અરજી કરેલ જેની કાર્યવાહી કરી ફાયર સેફ્ટીનુ સર્ટીફીકેટ (NOC) આપવાના અવેજ પેટે આ કામનાં આક્ષેપિતે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.                                                                               

            જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચનાં છટકા દરમ્યાન ફરિયાદી આક્ષેપિતને મળતાં, ફરીયાદી સાથે આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

        

 ટ્રેપિંગ અધિકારી

શ્રી બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર,

નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ       

             

સુપરવિઝન અધિકારીશ્રી

શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક,

એ.સી.બી. સુરત એકમ, સુરત        

 

ઇન્ચાર્જ અધિકારીશ્રી

શ્રી બળદેવ દેસાઇ IPS 

નાયબ નિયામક

વડોદરા રેન્જ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई