best news portal development company in india

કાર ચાલકે એકટીવા પર જતા દંપતી ને ટકકર મારતા બ્રિજ પરથી પટકાતા મોત

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

અમદાવાદના રાણીપમાં કાર ચાલકે એકટીવા પર જતા દંપતી ને ટકકર મારતા બ્રિજ પરથી પટકાતા મોત
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોન નગર ખાતે બ્રીજ પર થી જતા activa પસાર થતા દપતી ને એક કાર ચાલકે ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો પુરપાટ ઝડપે દોડતી કારે પાછળથી તેમને ટક્કર મારી હતી જે ને પગલે દપતી બ્રિજ પરથી નીચે પટકાયુ હતું જે મા ઘટના સ્થળ એ યુવકનું મોત થયું હતું ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન ત્યાં પણ તેનું મોત થયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई