best news portal development company in india

૧,૫૫,૬૦૦ /- મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પોશીના પોલીસ  

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

માદક પદાર્થ ગાંજાની હેરા-ફેરી કરનાર આરોપીઓને માદક પદાર્થ ના કુલ કિં.રૂ. ૧,૫૫,૬૦૦ /- મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પોશીના પોલીસ

પોશીના નપોલીસ સ્ટેશન થી મળતી માહીતી મુજબ ડી. એન. સાધુ પો.ઇન્સ. પોશીના પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના માણસો સાથે આ દીશામા સતત વોચ તથા તપાસ રાખી કાર્યરત રહેલ તા.૩૧/૦૧/૨૦૨૬ ના રોજ આર.કે.ગજ્જર પો.સબ.ઇન્સ તથા અ.હે.કો.પરેશકુમાર ડાહ્યાભાઇ બ.નં.૪૦૮ તથા આ.પો.કો.દિપકકુમાર પુંજાભાઇ બ.નં.૭૮૫ તથા આ.પો.કો.દશરથભાઇ રાજેન્દ્રભાઇ બ.નં.૦૭૮૪ તથા અ.પો.કો. તેજસ લક્ષ્મણભાઇ બ.નં-૨૮ એ રીતેના પો.સ્ટે આગળ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો.પરેશકુમાર ડાહ્યાભાઇ બ.નં.૪૦૮ નાઓને મળેલ બાતમી આધારે એક ઇસમે કુલ માદક પદાર્થ સુકો ગાંજો વજન ૩.૧૧૨ કિ.ગ્રામ કુલ કિ.રૂા. ૧,૫૫,૬૦૦ /- તેમજ ૦૧ મોબાઇલ કે જેની કિં.રૂ ૫,૦૦૦/- તેમજ એક સફેદ કલરની વેગેનાર ગાડી કે જેનો રજી.નં. GJ 23 M 4117 નો છે તે મળી કુલ કિં.રૂ.૩,૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

 

આમ પોશીના પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળનો

Najar News
Author: Najar News

Leave a Comment