best news portal development company in india

દારૂના ગુનામાં ગાડી મૂકી નાસી ગયેલો આરોપી ની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

દારૂના ગુનામાં ગાડી મૂકી નાસી ગયેલો આરોપી ની ધરપકડ કરતી ખેડબ્રહ્મા પોલીસ

તારીખ 20 12 20025 ના રોજ ગાડી નંબર GJ01 RB 25 83 ના ચાલક દારૂ ભરેલી ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જેમાં ભારતીય બનાવટનો ₹2,52,752 નો વિદેશી દારૂ ભરેલો હતો અને ગાડીની કિંમત ત્રણ લાખ રૂપિયા એમ કુલ મળી પાંચ લાખ 52,752 રૂપિયાનો મુદ્દા માલ નાકાબંધી દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો આરોપી ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો તે આરોપીની ખેડબ્રહ્મા પોલીસ દ્વારા આજરોજ 2 ફેબ્રુઆરીના રોજ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई