best news portal development company in india

માત્ર 70 રૂપિયાની લાંચ લેતા એ સી બી ના હાથે ઝડપાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરિયાદી એક જાગૃત નાગરીક

આરોપીઃ-(૧) દિપકભાઇ વેલજીભાઇ બારૈયા ઉવ. હોદ્રોઃ-વિલેજ કોમ્પ્યુટર એન્ટર પ્રેનર (VCE) હાથબ ગ્રામ પંચાયત તા.જી.ભાવનગર 

લાંચની માંગણીની રકમ: રૂ. ૭૦/- 

 

લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૭૦/-   

 ટ્રેપની તારીખ :તા.૨૭/૦૨/૨૦૨૬

 

આ ટ્રેપનું સ્થળ: હાથબ ગ્રામ પંચાયત તા.જી.ભાવનગર

 

આ કેસ ની ટુંક માવિગત :આ કામના ફરિયાદીશ્રીએ પોતાના મેરેજ સર્ટીફીકેટ કઢાવવા માટે હાથબ ગ્રામ પંચાયત ખાતે અરજી કરેલ હોય જે મેરેજ સર્ટીફીકેટ કાઢી આપવાના બદલામાં હાથબ ગ્રામ પંચાયતના આક્ષેપિતે (VCE) સૌ પ્રથમ રૂ.૨૦૦/-ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોઇ જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે રૂ.૭૦/-ની લાંચની માંગણી કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબત. 

ટ્રેપીંગ અધિકારી:

શ્રી આર.ડી.સગર, 

પોલીસ ઈન્સ્પેક્ટર, 

ઇ.ચા ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા પો.સ્ટાફના કર્મચારીઓ 

 

*સુપરવિઝન અધિકારી :*

શ્રી એસ.એન.બારોટ, 

મદદનીશ નિયામક,    

ભાવનગર એ.સી.બી. એકમ

 

*ઇન્ચાર્જ અઘિકારીઃ*

શ્રી જે.ડી.મેવાડા,

ઇ.ચા નાયબ નિયામકશ્રી,

એ.સી.બી.રાજકોટ.

Najar News
Author: Najar News

Leave a Comment