એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ
એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
નામ- હાસમભાઇ જુમાભાઇ જાતે-મુસાગરા
ઉંમર વર્ષ- 66
ધંધો- CMFRI ( central marine fisheries research Institute)
નાં દરિયાઈ “ કેજ કલ્ચર “ નાં સરકારી કોન્ટ્રાકટર
રહેઠાણ-લકી કોલોની, તાલાળા રોડ, કુબા મસ્જિદ ની પાછળ, વેરાવળ
ટ્રેપ ની તારીખ-૧૮/૦૩/૨૦૨૬
લાંચની માંગણીની રકમઃ- રૂા.૧૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૧૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૧૦,૦૦૦/-
આ ટ્રેપનું સ્થળ
ભીડીયા સર્કલ,બંદર રોડ,વેરાવળ, જિ.ગીરસોમનાથ.
ટૂંક વિગત:-
આ કામના ફરીયાદીશ્રીનુ મચ્છી વેચવાનુ લાયસન્સ તેમની પત્નિના નામે હોય જે લાયસન્સ ફરીયાદીશ્રીને પોતાના નામે ફિશરીઝ કેન્દ્ર વેરાવળ ખાતેથી કરાવી આપવા માટે આ કામના આક્ષેપીતે ફિશરીઝના અધિકારી વતી રૂ.૧૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા
ન હોય જેથી ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે આજરોજ આક્ષેપીતે ભીડીયા સર્કલ,બંદર રોડ,વેરાવળ, જિ.ગીરસોમનાથ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૧૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસેથી માંગી સ્વીકારી પકડાઇ જઈ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી જે.પી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
શ્રી એસ.એન.બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ, ભાવનગર.
ઇન્ચાર્જ અધિકારી :
શ્રી બલદેવસિંહ વાધેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ








Total Users : 782214
Total views : 33761463