સુરવા ગામ, ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ધવલકુમાર ટાભાભાઈ ચાવડા (૨) પ્રજાજન દિલીપ હરદાસભાઇ રામ (૩) પ્રજાજન કપિલ રમેશભાઈ રામ રૂ. ૮,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
આ સમાચાર સત્ય થી વેગળા કદાચ ન હોઇ શકે કારણ કે શહેર મા ઉભરાઈ રહી છે ગટરો ઠેર ઠેરઠેર પડ્યા છે કચરા ના ઢગલા
કેમ..શુ.થયુ હશે…સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાન સભા 29 બેઠક AAP ના દિગ્ગજ નેતા બિપિનચંદ્ર ગામેતીનું AAP માંથી આપ્યુ રાજીનામુ🤔