best news portal development company in india

બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો પાલનપુર પશ્ચિમ સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં ખેરોજ પોલીસે પકડી પાડ્યો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો
પાલનપુર પશ્ચિમ સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં ખેરોજ પોલીસે પકડી પાડ્યો
ખેરોજ પોલીસે પાલનપુર પશ્ચિમ સિટી પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપી શ્રવણભાઈ ઉર્ફ છોટુભાઈ જોનાભાઈ ગમારને ઝડપી પાડયો છે. ખેરોજ પોલીસ ટીમને આ કામગીરીમાં સફળતા મળી
આરોપી શ્રવણભાઈ ઉર્ફ છોટુભાઈ જોનાભાઈ ગમાર સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાણા (ખણીઘાટી ફળો) ગામનો રહેવાસી છે. તે પાલનપુર પશ્ચિમ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ હતો.
ખેડબ્રહ્મા વિભાગના પોલીસ અધિક્ષક ડો. કુલદીપકુમાર નાયીના સીધા માર્ગદર્શન હેઠળ, ખેરોજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.બી. ખાંટ અને તેમની ટીમ ખેરોજ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન અ.પો.કો. દિલીપકુમાર ખીમાભાઈને ખાનગી બાતમી મળી હતી કે ફરાર આરોપી ખેરોજ ગામ તરફથી ચેકપોસ્ટ તરફ ચાલીને આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई