ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર 3 વાસણા રોડ પર મહિલાનો દોરો તોડવાનો પ્રયાસ

ખેડબ્રહ્મા શહેરમાં આવેલા વોર્ડ નંબર ત્રણ માં સાંજના સુમારે એક મહિલાના ગળામાંથી બે બાઈક સવારોએ સોનાનો દોરો તોડવાનો પ્રયાસ કર્યો હતો જેની જાણ ખેડબ્રહ્મા પોલીસને કરાઈ હતી ખેડબ્રહ્મા પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આસપાસમાં લાગેલા શીશી ખૂટેજની તપાસ હાથ ધરી હતી સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું આ મહિલા સાઈ વિલા સોસાયટી માં રહેતા હોવાનું જણાવ્યું હતું
Author: Najar News
Post Views: 32








Total Users : 782219
Total views : 33761470