વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તાર મા થયેલ મોબાઈલ ફોન ચોરી નો ભેદ ઉકેલ્યો

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા દોઢ વર્ષે અગાઉ ચોરાયેલ મોબાઇલ ફોન CEIR પોટૅલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૪૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો
વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ વષૅ અગાઉ ફરીયાદીનો ઓપો કંપનીનો A16 મોડલનો મોબાઇલ ચોરાયેલ હતો જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં એ.પાટૅ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૫૨૪૦૨૫૩/૨૦૨૪ ઈ.પી.કો ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો જે મોબાઇલ ફોનનો ડેટા CEIR પોર્ટેલમાં એન્ટ્રી કરે ટ્રેકીગમાં મુકેલ હતો જે ફોન એક્ટીવ થતા મોબાઇલ ડીટેલ્સ કઢાવી એનાલીસીસ કરતા સદર ફોન પદમસિંહ સરદારસિંહ ચૌહાણ રહે.નીચલા તળાવ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસથાન વાળાની પાસે હોવાનુ જણાઇ આવતા સદરી ઇસમને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીઇ ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૪૯૦/- CEIR પોટૅલ આધારે રિકવર કરવામાં આવ્યો હતો
(૧) એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૨) અ.પો.કો વિજયકુમાર રામુભાઇ
(૩) અ.પો.કો નકુલકુમાર લલીતભાઈ
(૪) IT એક્ષ્પર્ટે દશૅનકુમાર પરસોત્તમભાઇ



